ચંદ્રયાન-2ના લેન્ડિંગના સાક્ષી બનવા વડાપ્રધાન મોદી અને સાઇન્સ ક્વિઝ જીતનારા સ્ટૂડન્ટ્સનો એક સમુહ ઈસરો મુખ્યાલય પહોંચ્યા હતા અહીં પીએમે દેશભરમાંથી આવેલા 70 સ્ટૂડન્ટ્સ સાથે વાતચીત કરી હતી જેમાં એક સ્ટૂડન્ટે પીએમને કહ્યું હતુ કે તેનું લક્ષ્ય દેશનો રાષ્ટ્રપતિ બનવા માગે છે તો વડાપ્રધાને તેની પીઠ થબથબાવી શુભકામના આપી હતી અને પૂછ્યું હતું કે વડાપ્રધાન કેમ નથી બનવું