રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર પેસેન્જર માટે ગેમિંગ ઝોન શરુ થયું

2019-09-07 79

રેલવે બોર્ડ પેસેન્જરની સુવિધા માટે હંમેશાં નવા પ્રયોગ કરતું રહે છે આંધ્ર પ્રદેશના વિશાખાપટનમ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર ફન ઝોન શરુ કરવામાં આવ્યું છે, જેને લઈને ફ્રી સમયમાં સ્ટેશન પર બેસતા લોકો વિવિધ એક્ટિવિટીમાં સમય પસાર કરી શકશેઆ ગેમિંગ ઝોનમાં માત્ર બાળકો જ નહીં પણ યુવાનો પણ સમય પસાર કરી શકશેગેમ ઝોનમાં ઇન્ડોર ગેમ સામેલ છે

Videos similaires