ચંદ્રયાન-2 નો સંપર્ક તૂટ્યો તો મોદીએ વૈજ્ઞાનિકોનું મનોબળ વધાર્યુ,ઈસરો ચીફ ભાવુક થયા

2019-09-07 1,712

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચાર માત્ર 3 મિનિટમાંચંદ્ર પર ચંદ્રયાન-2 લેન્ડિંગ કરે તેની 21 કિલોમીટર પહેલા જ સંપર્ક તૂટી ગયો હતોચંદ્રયાન નીચે ઉતરવાનું હતું તે પહેલા તેમું થ્રસ્ટર્સને બંધ કરતી વખતે ગરબડ થઈ હોવાની આશંકા છેવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈજ્ઞાનિકોનું મનોબળ વધારવાના આશયથી ઈસરો પરથી દેશને સંબોધિત કર્યોઈસરોના વડા ભાવુક થતા મોદીએ ગળે લગાવી સાંત્વના પાઠવીઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું

Videos similaires