રાતોરાત સુપરસ્ટાર બની ગયેલી રાનુ મંડલે હવે બૉલિવૂડમાં પણ એન્ટ્રી લઈ લીધી છે લોકો કહે છે કે તે લતા મંગેશકર જેવુ ગાય છે તેવી જ રીતે એક યુવકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે જેનો અવાજ કુમાર સાનુ જેવો લાગે છે તે વીડિયોમાંજે ‘એ સનમ હમ તો સિર્ફ તુમસે પ્યાર કરતે હૈ’ ગીત ગાઈ રહ્યો છે યૂઝર્સ તેને રાનૂ મંડલનો દીકરો ગણાવી રહ્યા છે