ડિઝાઇનર અબુ જાની અને સંદીપ ખોસલાના ફેશન શૉમાં એક્ટ્રેસ દીપિકા પાદુકોણ શૉ સ્ટોપર બની હતી ઓફ વ્હાઇટ ચિકનકારી લહેંગામાં દીપિકા દુલ્હન લાગતી હતી જેણે ગ્લોસી મેકઅપથી પોતાનો લૂક કમ્પલિટ કર્યો હતો રેમ્પ પર દુલ્હનની જેમ નજાકતથી ચાલતી દીપિકા ઘણી જ સુંદર લાગતી હતી,