Speed News: રૂપાણીએ શિક્ષકોને શું ચીમકી આપી?, ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ

2019-09-05 417

શાળા દીઠ 1 ટેબ્લેટ દ્વારા શિક્ષકોની 100 ટકા બાયોમેટ્રિક હાજરી લેવાશે શિક્ષક દિન નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા 36 શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું છે આ દરમિયાન CM રૂપાણીએ કહ્યું કે, શિક્ષકોની અનિયમિતતા ચલાવાશે નહીં સાથે જ તેમણે સરકારના વિભાગોમાં પણ બાયોમેટ્રિકસ એટેન્ડસ પધ્ધતિ શરૂ કરવાનો સંકેત આપ્યો છે

Videos similaires