રેલવે ટ્રેક પર 7 ફૂટનો મગર આવી ચડ્યો, મુંબઇ-જોધપુર ટ્રેનને રોકીને રેસ્ક્યૂ કરાયો

2019-09-05 2,046

ભરૂચઃભરૂચ પાસે ચાવક ગામ પાસે રેલવે ટ્રેક પર 7 ફૂટનો મગર આવી ચડ્યો હતો જેથી મુંબઇ-જોધપુર ટ્રેનને રોકીને ડ્રાઇવરે ભરૂચ રેલવે કંટ્રોલમાં જાણ કરી હતી જેથી ભરૂચ વન વિભાગની ટીમ તુરંત જ સ્થળ પર પહોંચી ગયા હતા અને મહાકાય મગરને રેસ્ક્યૂ કર્યો હતો

Videos similaires