રસુલપરામાં PGVCLની બેદરકારીથી વીજ કરંટ લાગતા ગાયનું મોત, CCTVમાં કેદ

2019-09-05 1,003

રાજકોટ:શહેરનાં રસુલપરામાં PGVCLની બેદરકારીનાં કારણે વીજ કરંટ લાગતા એક ગાયનું મોત થયું છે જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે એક બાજુ વીજપોલ કરંટ પસાર થાય છે તો બીજી બાજુ વીજ પોલ પાસે પાણીના ખાડા છે જેના કારણે ત્યાંથી પસાર થતાં લોકો પણ જીવના જોખમે રસ્તો પસાર કરી રહ્યાં છે સવાલ એ થાય છે કે અહીંયાથી પસાર થતાં લોકોને વીજ શોક લાગે તો જવાબદારી કોની? આમ બીજી બાજુ મનપાની પ્રિ-મોનસૂન કામગીરીમાં થયેલી પોલંપોલ પણ સામે આવી છે

Videos similaires