કરન દેઓલની ફિલ્મ ‘પલ પલ દિલ કે પાસ’નું ટ્રેલર રિલીઝ, એડવેન્ચર ટ્રીપમાં પાંગર્યો પ્રેમ

2019-09-05 3,480

ફિલ્મ ‘પલ પલ દિલ કે પાસ’નું ટ્રેલર રિલીઝ થઈ ગયુ છે આ ફિલ્મથીસની દેઓલનો દીકરો કરન દેઓલ બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહ્યો છે જેનું નિર્દેશન ખુદ સની દેઓલે કર્યું છે ફિલ્મ એક રોમેન્ટિક ડ્રામા છે કરન દેઓલના અપોઝિટમાં સહર બામ્બાને કાસ્ટ કરાઈ છે ફિલ્મ લદ્દાખ અને હિમાચલના પહાડોમાં શૂટ થઈ છે બર્ફીલા પહાડો વચ્ચે એડવેન્ચર કરતા કપલની સ્ટોરી 20 સપ્ટેમ્બરે રિલીઝ થશે

Videos similaires