અરવલ્લી: ‘માલપુર નગર કે રાજા’ સહિત શહેરમાં ગણેશ મહોત્સવની ધૂમધામથી ઉજવણી

2019-09-05 59

અરવલ્લી:‘માલપુર નગર કે રાજા’ નામના ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે દસ દિવસ ચાલનારા આ મહોત્સવમાં દરરોજ સવાર સાંજ ભગવાનની વૈદિક મંત્રો અને ગણપતિ અથર્વશેષના પાઠ સહિત આરતી પૂજન કરવા માં આવે છે ‘માલપુર નગર કે રાજા’સ્થાપન સ્થળે રાત્રે અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમ અને ભજન સત્સંગ કરવામાં આવે છે એ સિવાય માલપુરમાં ‘ખાડિયા કા રાજા’ ભવનાથ મંદિર ગોરોવાડ અને અંધારીવાડી વિસ્તારમાં ગણેશ મહોત્સવની ઉજવણી ભારે ધામધૂમથી કરવામાં આવે છે