મુંબઈમાં ભારે વરસાદના કારણે 20 ફ્લાઈટ્સ રદ

2019-09-05 11,655

મુંબઈમાં વરસાદે વિરામ લીધો નથી જેના કારણે 20 ફ્લાઈટ્સને રદ કરાઈ છે અને 280 ફ્લાઈટ્સ મોડી છે બુધવારે રાતે 1130 વાગ્યા સુધી મુંબઈ એરપોર્ટ પર 24 વિમાન ફસાયા હતા ઘણા પ્રયાસો બાદ 1030 અને 1110 વાગ્યાની વચ્ચે ફક્ત 5 વિમાન ટેકઓવર કરી શક્યા હતા મુંબઈ એરપોર્ટ પર ફ્લાઈટ્સ મોડી પડતા મુસાફરોએ એરપોર્ટ પર જ ધામા નાખ્યા છે આ ઉપરાંત મધ્યપ્રદેશ,રાજસ્થાન, છત્તીસગઢ સહિત 14 રાજ્યોમાં ભારે વરસાદનું હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે

Videos similaires