મુંબઈમાં ગઈકાલથી ભારે વરસાદ, 20 ફલાઈટો રદ્દ તો 280 ફ્લાઈટ્સ મોડી

2019-09-05 496

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના સમાચાર 3 મિનિટમાંમુંબઈમાં ગઈકાલથી ભારે વરસાદ પડી રહ્યો છેભારે
વરસાદની અસર મુંબઈ ઍરપોર્ટ પર પણ જોવા મળી છે ત્યારે 20 ફલાઈટો રદ્દ કરાઈ છે280 ફ્લાઈટ્સ મોડી ટેકઓફ કરશેતો બુધવાર રાત્રે 1130 વાગ્યા સુધી ઍરપોર્ટ પર 20 વિમાનો ફસાયેલા રહ્યા હતાઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું

Videos similaires