ભિલોડાના રાયપુર પાસે ડ્રાઈવરે સ્ટેયરિંગ પર કાબૂ ગુમાવતા કાર ખાડામાં ખાબકી
2019-09-04 109
ભિલોડા:તાલુકાના રાયપુર પાસે આજે એક કાર ખાડામાં ખાબકી હતી ડ્રાઈવરે કારના સ્ટેયરિંગ પર કાબૂના ગુમાવતા પાણી ભરેલા ખાબોચીયામાં કાર આડી પડી ગઈ હતી અકસ્માત બન્યો ત્યારે અંબાજી તરફ પદયાત્રીઓ જઈ રહ્યા હતા સદનસીબે કોઈ પદયાત્રીને ઈજાઓ થઈ ન હતી