રાજકોટની યુવતીને આપઘાતની દુષ્પ્રેરણા બદલ આરોપી જમીલ, અને તેની માતાની ધરપકડ કરાઈ છે લવજેહાદ પ્રકરણમાં રાજકોટની યુવતીનાં આપઘાત બાદ તેના પિતાએ ફરિયાદ નોંધાવી છે આ ફરિયાદને પગલે ગાંધીગ્રામ-2 યુનિવર્સિટી પોલીસે વિધર્મી આરોપીઓની ધરપકડ કરી છે આ બંને વિરુદ્ધ યુવતીના અપહરણ, મદદગારી, બળાત્કાર, આપઘાતની દુષ્પ્રેરણાની કલમો લાગી છે