પિંક બિકિનીમાં ડાન્સ કરતી જોવા મળી ‘દૃશ્યમ’ ગર્લ

2019-09-04 7,905

સાઉથની સુપરસ્ટાર એક્ટ્રેસ અને બૉલિવૂડમાં દૃશ્યમ ફિલ્મમાં અજય દેવગનની પત્નીનો રોલ નિભાવનાર એક્ટ્રેસ શ્રિયા સરને એક વીડિયો પોસ્ટ કર્યો છે વીડિયોસ્પેનનો છે જ્યાં હાલમાં તેવેકેશન ગાળીને આવી હતી, વીડિયોમાં પિંક બિકિની અને ગોલ્ડન સ્વિમવેરમાં તે ડાન્સ કરી રહી છે શ્રિયા તેની પર્સનલ લાઇફ પ્રાઇવેટ રાખે છે પરંતુ તેનો આ વીડિયો તેના ફેન્સને ખુબ પસંદ આવ્યો છે

Videos similaires