કાર ચાલકે પિચકારી મારવા દરવાજો ખોલ્યો, સ્કૂટર અથડાતાં બ્રહ્માકુમારીનું મોત

2019-09-04 4,453

રાજકોટ: સામાન્ય અકસ્માતની ઘટનામાં પણ વાહનચાલકો મારામારી, હત્યાનો પ્રયાસ અને અમુક કિસ્સાઓમાં ખૂન સુધી વાત પહોંચી જતી હોય છે, પરંતુ રાજકોટમાં મંગળવારે બનેલી જીવલેણ અકસ્માતની ઘટના બાદ પોલીસ અને અકસ્માત સર્જનાર ચાલક આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા વાહનચાલકની બેદરકારી અને ભૂલના કારણે અકસ્માતમાં 27 વર્ષના બ્રહ્માકુમારીનું મૃત્યુ નીપજ્યું હતુંઘટના બાદ બ્રહ્માકુમારીના પરિવારજનોએ રોષ કે ફરિયાદનો ભાવ વ્યક્ત કર્યા વગર કહ્યું કે, અમારે પોલીસ ફરિયાદ નથી કરવી પરંતુ અકસ્માત સર્જનાર વ્યસન છોડી દે

Videos similaires