મોદી-પુતિનની દોસ્તીની ગજબ કેમેસ્ટ્રી, જહાંજમાં બંને નેતાઓએ કરી ગૂફ્તગુ

2019-09-04 2,903

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ઐતિહાસિક પ્રવાસે રશિયાના વ્લાદિવોસ્તોકમાં છે અહીં પીએમ મોદીનુંભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું મોદીને જોતા જ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન તેમને ગળે મળ્યાં હતા અને બંને નેતાઓ વચ્ચે ગજબ કેમેસ્ટ્રી જોવા મળી હતી મોદીઅહીં ઘણાં મહત્વના કાર્યક્રમમાં ભાગ લેશે જેમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની દ્વિપક્ષીય વાર્તા પણ સામેલ છે પીએમ અહીં ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમ અને બંને દેશોની વચ્ચેના 20મા વાર્ષિક શિખર સમ્મેલનમાં ભાગ લેશે

Videos similaires