ધાનેરામાં શેષનાગની પ્રતિકૃતિ સાથે 100 કિલો વજનના 751 દીવાની આરતી

2019-09-04 110

ધાનેરામાં મહેશ્વરી સમાજના દ્વારા મહારૂદ્ર યજ્ઞ યોજાયો હતો આ યજ્ઞમાં 100 કિલો વજનના 751 દીવા પ્રગટાવીને આરતી કરવામાં આવી હતી આરતીનો લ્હાવો હજારોની સંખ્યામાં હાજર લોકોએ લીધો હતો આરતી પિન્ટુ જોશી નામના વ્યક્તિએ ઉતારી હતી 751 દીવા સાથે ઉતારેલી આરતી ધાનેરામાં આકર્ષણનું કેન્દ્ર બની હતી