સ્કૂલ ટીચર નિવૃત્ત થયા પછી તેમની પત્ની સાથે હેલિકોપ્ટરમાં બેસીને ઘરે આવ્યાં

2019-09-04 1,989

રાજસ્થાનના અલવર શહેરમાં મલાવલી ગામના શિક્ષકે તેમની નિવૃત્તિ માટે હટકે કરવાનું વિચાર્યું હતું રમેશચંદ મીણાએ 31 ઓગસ્ટે સ્કૂલેથી ઘરે જવા માટે હેલિકોપ્ટર બુક કરાવ્યું હતું

રમેશ ચંદ તેમની પત્ની સાથે હેલિકોપ્ટરમાં 150 કિલોમીટર દૂર પોતાને ગામ આવ્યા છે આવો કિસ્સો રાજસ્થાનનો પ્રથમ કેસ છે રમેશ ચંદ માલાવલી ગામના રહેવાસી છે આ હેલિકોપ્ટર તેમણે 370 લાખ રૂપિયામાં બુક કરાવ્યું હતું કપલને સ્કૂલથી ઘરે પહોંચતા 18 મિનિટ લાગી હતી

Videos similaires