બપ્પાની વિદાયમાં શિલ્પાએ કર્યો ‘વિસર્જન ડાન્સ’, પિંક શૂટમાં લાગી મસ્ત

2019-09-04 7,059

બૉલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી દર વર્ષે ગણપતિને પોતાના ઘરે સ્થાપન કરે છે, આ વર્ષે પણ દોઢ દિવસના ગણપતિનેશિલ્પાએ રંગેચંગે વિદાય આપી હતી પરિવાર સાથે શિલ્પાએ ઈકો ફ્રેન્ડલી ગણપતિનું ધામધૂમથી વિસર્જન કર્યુ હતુ જેમાં તેણે ઢોલ નગારાના તાલે ડાન્સ કરી બાપાને વિદાય આપી, પિંક શૂટમાં હેવી જ્વેલરી અને નથ પહેરી શિલ્પાને અલગ જ અંદાજ જોવા મળ્યો

Videos similaires