દુનિયાના બીજા સૌથી મોંઘા ઘરમાં ગણેશ ચતુર્થીની ધામધૂમ જોવા મળી રહી છેબિઝનેસમેન મુકેશ અંબાણીના એન્ટિલિયામાં પણ બાપ્પાને બેસાડવામાં આવ્યા છે એન્ટિલિયાને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે રાત્રે કરવામાં આવેલી ગણેશની આરતીમાં અંબાણી પરિવાર, પિરામલ પરિવાર, મહેતા પરિવાર, બોલિવૂડની અનેક સેલિબ્રિટી અને મુંબઈના અનેક રાજનેતાઓએ પણ બાપ્પાના આશીર્વાદ લીધા હતા