મુંબઈમાં ગણેશોત્સવ બહુ ધૂમધામથી મનાવવામાં આવે છે બૉલિવૂડથી લઈને ટીવીના સેલેબ્સ પોતાના ઘરે બાપ્પાની પધરામણી કરે છે ત્યારે ટીવી એક્ટ્રેસ નિયા શર્માએ એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તે ગણપતિના સ્વાગતમાં જોરશોરથી નાચી રહી છે નિયાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાઇરલ થયો છે