દિલ્હીના સીલમપુર વિસ્તારમાં ચાર માળની ઇમારત ધરાશાયી થતા બે લોકોના મોત

2019-09-03 2,346

દિલ્હીના સીલમપુર વિસ્તારમાં ગત રાત્રે ચાર માળની એક ઇમારત અચાનક ધડાકાભેર તૂટી પડી હતી ઘટના સમયે લોકો તેમાં ઊંઘી રહ્યા હતાં રેસ્ક્યુ ટીમ દ્વારા બે મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે જ્યારે 6 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે બીજી તરફ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં પણ નિર્માણાધીન ઇમારતની દીવાલ તૂટી પડતા બે લોકો મોત થયા છે

Videos similaires