ONGC પ્લાન્ટમાં ભીષણ આગ, 5 લોકોના મોત,અનેક ફસાયાની આશંકા

2019-09-03 2,159

નવી મુંબઈમાં આવેલા ONGC પ્લાન્ટમાં ભીષણ આગ લાગી છેસવારે 7 વાગ્યાના અરસામાં લાગેલી આ આગમાં અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા છેજયારે 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે જેમની હાલત નાજુક માનવામાં આવે છેજયાં આગ લાગી છે ત્યાં કોલ્ડ સ્ટોરેજમાં કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા છેઆગને કાબૂમાં લેવાનો પ્રયાસ થઈ રહ્યા છે તો સલામતીના ભાગરૂપે આસપાસના વિસ્તારને ખાલી કરાયા છે

Videos similaires