પશ્ચિમ બંગાળમાં BJPના બંધ દરમ્યાન TMCના કાર્યકરો સાથે ઘર્ષણ થયું હતુંબેરકપુરમાં થયેલી બબાલમાં 25 BJP કાર્યકર્તા ઘાયલ થયા હોવાના અહેવાલ છેBJP કાર્યકર્તા વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા તે દરમ્યાન TMCના કાર્યકરો સાથે ઘર્ષણ થયું હતુંઆજે BJPએ 12 કલાક બંધનું અેલાન આપેલું છેBJP સાંસદ અર્જુનસિંહ પરના હુમલાના વિરોધમાં 12 કલાકના બંધનું એલાન છે