યુવાન 17 દિવસ બાદ 900 કિમીથી વધુ ચાલી મુંબઇ અક્ષયકુમારને મળ્યો

2019-09-01 1

રાજકોટ: બોલિવૂડ ફિલ્મ સ્ટાર્સનાં લોકો જબરા ફેન હોય છે પોતાના ફેવરિટ સ્ટાર્સ માટે કંઈકને કંઈક અવનવું કરતા હોય છે દ્વારકાનો પરબત માડમ નામનો 20 વર્ષીય યુવાન અક્ષય કુમારનો ગજબનો ફેન છે જેથી તે તેના પ્રિય સ્ટાર અક્ષય કુમારને મળવા દ્વારકાથી પગપાળા મુંબઇ જવા 16 ઓગસ્ટના રોજ નીકળ્યો હતો જે આજે 17માં દિવસે 900 કિમીથી વધુ ચાલીને મુંબઇ પહોંચી અક્ષયકુમારને મળ્યો હતો અક્ષયકુમારે પરબત સાથે તસવીર અને તેનો વીડિયો ટ્વીટ કરી લખ્યું છે કે, કૃપા કરીને આવું ના કરો

Videos similaires