‘સાહો’ના સોંગ પર યુવતીનો ‘સાઇકો’ અંદાજ, જબરદસ્ત ડાન્સ મૂવ્સ

2019-09-01 9,874

પ્રભાસની સાહો ફિલ્મ હાલ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે ત્યારે તેનું સૈયા સાઇકો સોંગ યંગસ્ટર્સમાં ફેવરિટ બન્યું છે યૂટ્યુબ પર10 મેના યુટ્યુબ પરLet's Dance With Shreya નામની ચેનલ પરથી એક વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે જેમાં એક યુવતી સૈયા સાઇકો સોંગ પર જબરદસ્ત ડાન્સ કરે છે વીડિયોમાં ડાન્સ કરતી આ યુવતીનું નામ શ્રેયા છે જેના ડાન્સને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે

Videos similaires