શ્વિમ બંગાળના શ્યામનગરમાં રવિવારે ભાજપ સાંસદ અર્જુન સિંહની ગાડી પર ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો સાંસદે TMCના કાર્યકર્તાઓ પર હુમલાનો આરોપ લગાવી તેના માટે મમતા બેનર્જીને જવાબદાર ઠેરવ્યા છેઆ હુમલા અંગે અર્જુનસિંહે જણાવ્યું કે, આ લોકો અમારી પાર્ટી ઓફિસને કેપ્ચર કરવાનો પ્રયાસ કરી રહ્યાં હતા જ્યારે હું ત્યા ગયો તો મારી કાર સાથે તોડફોડ કરવામાં આવી હતી ઘટનાસ્થળે પોલીસ પણ હાજર હતી