તૂટતી અર્થવ્યવસ્થા માટે મોદી સરકારનો દરેક સ્તરે ગેરવહીવટ જવાબદાર: મનમોહન

2019-09-01 3,753

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે દેશની ખરાબ અર્થવ્યવસ્થા પર ચિંતા વ્યક્ત કરી છે તેમણે કહ્યું કે અર્થવ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે GDP પાંચ ટકાએ પહોંચી તે બાબત એ વાતનો સંકેત આપે છે કે આપણે લાંબી મંદીમાં ફસાયા છીએ ભારતની અર્થવ્યવસ્થામાં ઝડપથી આગળ વધવાથી ક્ષમતા છે, પરંતુ મોદી સરકારના અયોગ્ય મેનેજમેન્ટના પગલે દેશની અર્થવ્યવસ્થા મંદીમાં ધકેલાઈ છે મનમોહન સિંહે કહ્યું કે અર્થવ્યવસ્થા અત્યાર સુધીમાં નોટબંધી અને GST જેવી માનવીય અવ્યવસ્થામાંથી બહાર આવી શકી નથી

Videos similaires