ધોળા દિવસે જ્વેલરી શૉપમાં ઘૂસી વેપારીને મારી દીધી 3 ગોળી

2019-09-01 381

યૂપીના મુજફ્ફરનગરમાં એક જ્વેલરી શૉપમાં ઘૂસી ધોળા દિવસે વેપારીને બદમાશોએ 3 ગોળી ધરબી દીધી આ હુમલામાં વેપારીના બે દીકરાને પણ ઈજા થઈ હતી ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી પહેલા તો આરોપીએ લાકડીથી તોડફોડ શરૂ કરી અને બાદમાં ફાયરીંગ કર્યું

Videos similaires