પાકિસ્તાનની પોલ ખોલી પાક. નેતાએ ગાયું ‘સારે જહાં સે અચ્છા, હિંદોસ્તાં હમારા’

2019-09-01 190

એક તરફ જ્યાં પાકિસ્તાન સરકાર અને સેના ભારત વિરૂદ્ધ સતત ષડયંત્ર રચી રહ્યા છે તો બીજી તરફ તેના જ નેતા ભારતના રાગ આલાપે છે એવા જ એક નેતા પાકિસ્તાની મુત્તાહિદા કૌમી મૂવમેન્ટના સંસ્થાપક અલ્તાફ હુસૈને લંડનમાં ભારતની સતત પ્રશંસા કરી અને ‘સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા’ ગીત ગાયું હતું અને પાક સરકારની પોલ ખોલી હતી