સરથાણા વાલક ગામ નજીક વાનમાં આગ લાગી, ચાલકનો આબાદ બચાવ

2019-09-01 496

સુરતઃ સરથાણા વાલક ગામ નજીક વહેલી સવારે એક વાનમાં આગ લાગી ગઈ હતી આગ લાગી હોવાની જાણ થતા જ ચાલક બહાર નીકળી જતા આબાદ બચાવ થયો હતો જ્યારે ઘટનાની જાણ થતા ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી વાનની આગ પર કાબુ મેળવી લીધો હતો

Videos similaires