પતિ નિક જોનાસના કૉન્સર્ટમાં ઝૂમતી જોવા મળી પ્રિયંકા ચોપરા

2019-09-01 5,620

લંડનના મેડિસન સ્કવેયર ગાર્ડનમાં થયેલ જોનાસ બ્રધર્સનાકોન્સર્ટનાએક વીડિયોમાં પ્રિયંકા ચોપરાનો મસ્તીભર્યો અંદાજ જોવા મળ્યો હતો ખીચોખીચ ઑડિયન્સથી ભરેલ હૉલમાં જોનાસ બ્રધર્સ જબરદસ્ત પર્ફોર્મ કરી રહ્યા હતા ત્યારે પ્રિયંકા પણ મગ્ન થઈને ડાન્સ કરવા લાગી હતી આ કોન્સર્ટમાં અનુપમ ખેરને પણ ઈન્વિટેશન હતુ જેમણે આ પળનો વીડિયો શૂટ કરી સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે

Videos similaires