11 મહિનાની બાળકીના પગના ફ્રેક્ચરની સારવાર કરવા ડોક્ટરે તેની ઢીંગલીને પણ પ્લાસ્ટરનો પાટો બાંધ્યો

2019-08-31 3,263

દિલ્હીની લોક નાયક હોસ્પિટલમાં 11 મહીનાની ઝિક્રા મલિક તેની ઢીંગલી સાથે ફ્રેક્ચરવાળા પગે સૂતી છે આ બંનેના પગે એક સરખું પ્લાસ્ટર કરવામાં આવ્યું છે 17 ઓગસ્ટે ઝિક્રા તેના ઘરે બેડ પરથી પડી ગઈ હતી ઝિક્રા ફ્રેક્ચરવાળા પગે એક જગ્યાએ સૂવા માટે રેડી નહોતી, ડોક્ટરે તેની ઢીંગલીના પગે પણ પાટો બાંધ્યો આ જોઈને ઝિક્રા ઢીંગલી જોડે સૂવા તૈયાર થઈ ગઈ ઢીંગલીને બાજુમાં જોઈને ઝિક્રા હવે બહાર જવાની જીદ કરતી નથી

Videos similaires