ઈમરાન ખાનની પૂર્વ પત્ની રેહમ ખાને ઈમરાન પર નિશાન સાધ્યું છે, રેહમે ઈમરાન ખાનને સવાલ કર્યો છે કે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા અત્યારે સૌથી વધુ ખરાબ છે અને તમે શું કરો છો સાથે જ રેહમે પીએમ મોદીની પ્રશંસા કરી કે તેઓ જ્યાં જાય છે તેમની ઈજ્જત થાય છે અને તમને તેનાથી શેની તકલીફ થાય છે તમે બધે ભીખ માગતા ફરો છો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે