સુરતમાં રસ્તા પર થૂંકનાર બાદ શ્વાનને જાહેરમાં શૌચ કરાવનારને 3 હજારનો દંડ ફટકારાયો

2019-08-31 1,169

સુરતઃશહેરમાં સ્વચ્છતાને લઈને પાલિકાના અધિકારીઓ કડક બન્યા છે જાહેરમાં થૂંકનારને 100 રૂપિયામાં દંડ ફટકારવામાં આવે છે ત્યારે અડાજણ વિસ્તારમાં જાહેરમાં શ્વાનને શૌચ કરવા લઈ આવનાર યુવકને પાલિકાના અધિકારીએ રોક્યો હતો પરંતુ યુવકે હઠે ભરાઈને બે શ્વાનોને જાહેરમાં શૌચ કરાવતાં પાલિકાના અધિકારીએ પોલીસને બોલાવીને યુવકને 3 હજારનો દંડ કર્યો હતો બાદમાં યુવકે ધમકી આપી હોવાથી પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી

Videos similaires