સુરત: શહેરની પાંડેસરા GIDC પાસે આવેલી મયુર સિલ્ક મિલમાં વહેલી સવારે 515 વાગે આગ લાગવાની ઘટના બની હતી આગ એટલી પ્રચંડ હતી કે, દૂર દૂર સુધી ધૂમાડા દેખાતા હતાં આગ પર કાબૂ મેળવવા માટે ફાયરબ્રિગેડની 18થી વધુ ગાડીઓ ઘટના સ્થળે આવી પહોંચી હતી જેમણે ભારે જહેમતપૂર્વક લગભગ ત્રણેક કલાકથી વધુના સમયમાં આગ પર કાબૂ મેળવી કૂલીંગની કામગી શરૂ કરી છે