લંડનમાં પાકિસ્તાન વિરોધી પ્રદર્શન, બલોચ કાર્યકર્તાઓને મુક્ત કરવાની માગ

2019-08-31 22

લંડનની 10 ડાઉન સ્ટ્રીટમાં બલૂચિસ્તાનના લોકો બ્રિટિશ પ્રધાનમંત્રી આવાસ સામે જમા થઈ ગયા હતા હજારો બલોચ રાજનીતિ કાર્યકર્તાઓને મુક્ત કરવા અવાજ ઉઠાવ્યો હતો બલૂચિસ્તાનના લોકો પોતાને પાકિસ્તાનની ચંગૂલમાંથી આઝાદ કરાવવાની માગ કરી રહ્યા છે પાકિસ્તાની સૈનાએ બલૂચોનું જીવન નર્ક બનાવીને રાખી મુક્યું છે જેનાથી બચીને હજારો બલૂચોએ વિદેશમાં શરણ લઈ લીધી છે

Videos similaires