અમદાવાદઃધનજી ઓડ ઉર્ફે ઢોંગી ઢબુડીના CCTV સામે આવ્યા છે જો કે, આ ફૂટેજમાં ઘનજી ઓડ કારમાંથી ઉતરતો જોવા મળે છે મોં પર ચુંદડી ઓઢી ધતિંગ કરનારા ધનજી ઓડના ફૂટેજ સામે આવતાં તેના નાટકો અંગે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે તેમજ પેથાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદને પગલે ધનજી ગાંધીનગર કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે