ઢબુડી માતાનો કેસ દબાવવા અને સમાધાન માટે રાજકીય પ્રેશર: વિજ્ઞાનજાથાનાં ચેરમેન જયંત પંડ્યા

2019-08-30 964

રાજકોટ:છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં સંપડાયેલા ધનજી ઓડની ઢબુડી માતા બનવાની શરૂઆત ગાંધીનગર તાલુકાના રૂપાલ ગામેથી થઈ હતી ત્યારે વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ રાજકોટમાં એક પત્રકાર પરિષદ કરી ધુતારા ઢબુડી માતાના સુરેન્દ્રનગરના સેવકની ઓડિયો ક્લીપ જાહેર કરી છે પત્રકાર સાથે વાતચીતમાં ધુતારા ઢબુડીના સેવકે ભીખાભાઈ નામના વ્યક્તિનું ડેથ સર્ટિફિકેટ જોઈ લેજો કહી ધમકી આપી હતી ધુતારો ઢબુડીનાં માણસો એક પાટલે આશરે દોઢ કરોડ બનાવતો હોવાનું સામે આવ્યું છે આ સાથે જ ફરિયાદ ન કરવા માટે ધમકી આપવાની શરૂઆત કરી છે

Videos similaires