આતંકી હુમલાના ઈનપુટને પગલે વડોદરા રેલવે સ્ટેશન અને એસ.ટી.ડેપોમાં ચેકિંગ કરાયું

2019-08-30 51

વડોદરાઃ દેશમાં આતંકી હુમલાના ઈનપુટને પગલે વડોદરા રેલવે સ્ટેશન અને એસટીડેપો સહિતના ભીડ ભાડવાળા વિસ્તારોમાં વડોદરા પોલીસ અને બોંબ સ્ક્વોડે ચેકિંગ હાથ ધર્યું હતું વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ અને પાર્કિંગમાં સઘન ચેકિંગ કરાયું હતું અને આજે દિવસ દરમિયાન તમામ વિસ્તારોમાં ચેકિંગ યથાવત રાખવામાં આવશે

Videos similaires