USની ઇમિગ્રેશનની પિટીશન I130 ફાઇલ કરેલી છે, સ્ટુડન્ટ વિઝા માટે અત્યારની ફાઈલમાં જણાવવું કે નહીં?

2019-08-30 256

વીડિયો ડેસ્કઃ Divyabhaskarcomના સ્પેશિયલ પ્રોગ્રામ ઈમિગ્રેશનમાં આપનું સ્વાગત છે વિઝા એક્સપર્ટ પાર્થેશ ઠક્કર વિઝા સંબંધિત દરેક સમસ્યાઓના જવાબ આપશે આજના એપિસોડમાં અમદાવાદથી દિવ્યાંગ લાખાણીએ પૂછ્યું છે કે, ‘મારી USની ઇમિગ્રેશનની પિટીશન I130 ફાઇલ થયેલી છે, જેને એપ્લિકેશન પ્રોસેસમાં આવતા બીજા 6 વર્ષ લાગે તેમ છે, આ દરમિયાન મારી ઉંમર 21 વર્ષ ઉપર થઈ જશે મારી પાસે અત્યારે USના સ્ટુડન્ટ વિઝા એપ્લાય કરવા માટે એક યુનિવર્સિટીનું I20 પણ છે તો મારે અત્યારની ફાઇલમાં જણાવવું જોઈએ કે નહીં? અને મને વિઝા મળી શકે કે ના મળી શકે?’’ જાણો વિઝા એક્સપર્ટ પાર્થેશ ઠક્કરનો જવાબ

Videos similaires