સ્પોર્ટ્સ મોડમાં જોવા મળી હિના ખાન, કેમેરા સામે કર્યા નખરા

2019-08-30 3,499

ટીવી એક્ટ્રેસ હિના ખાનની એક ફોટો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ જાય છે હિનાના કાતિલાના અંદાજ પર તેના ફેન્સ ક્રેઝી છે ત્યારે હાલમાં જ તે સ્પોર્ટ્સ મોડમાં જોવા મળી, બ્લેક એન્ડ પિંક વેઅરમાં હિનાએ કેમેરા સામે ડિફરન્ટ પોઝ આપ્યા આ ફોટોઝ બતાવે છે કે હિના રનિંગની તૈયારી કરી રહી છે એક્સરસાઇઝ પહેલા બૉડીને સ્ટ્રેચ કરવું પડે છે જેને લઇને હિના રનિંગ કરે છે અને બૉડીને સ્ટ્રેચ કરે છે

Videos similaires