વરૂણ ધવન અને અભિષેક બચ્ચન સાથે સચિન રમ્યો ક્રિકેટ, માસ્ટર બ્લાસ્ટરે ચોક્કા-છક્કા વરસાવ્યા

2019-08-29 1,306

ક્રિકેટના મેદાનમાં તો સચિન તેંદુલકરનો જલવો કાયમ જ હતો પરંતુ સોશિયલ મીડિયા પર પણ તેમનો જાદૂ હાલ વાયરલ થયો છે સચિને ક્રિકેટમાંથી ભલે રિટાયરમેન્ટ લઈ લીધું હોય પરંતુ આજે પણ તેમનો મુકાબલો કરવો ઘણો જ મુશ્કેલ છે સચિને ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે જેમાં એક્ટર અભિષેક બચ્ચન અને વરૂણ ધવન સાથે તેઓ ક્રિકેટ રમી રહ્યા છે વીડિયોમાં અભિષેક બોલિંગ કરી રહ્યો છે, તો વરૂણ ધવન ફિલ્ડિંગ ભરી રહ્યો છે જેની સામે સચિન બેટિંગથી ચોક્કા-છક્કાનો વરસાદ કરી મૂકે છે

Videos similaires