કપિલ શર્મા શોમાં નામ ખુલ્યાની લાલચ આપી સુરતની સગીરાને ભગાડનારને પોલીસે બોલાવ્યો, આસામથી ધરપકડ કરી

2019-08-29 967

સુરતઃસુરત DCB પોલીસે ચાર વર્ષથી ભાગતા-ફરતા એક આરોપીને ફિલ્મી સ્ટાઇલમાં પકડી પાડ્યો છે કિશોરીને ભગાડી જવાના વર્ષ 2015માં અપ્પુ સામે ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય હતી DCB પોલીસે મળેલી બાતમીના આધારે આસામના ડિબુગઢ રેલવે સ્ટેશનથી આરોપીને પકડી સુરત લઈ આવી છે આરોપીએ જણાવ્યું હતું કે, પોલીસને ચિટીંગ કર કે પકડ લિયા સાહેબ, કપિલ શર્મા કે શો મેં આપ કા નામ ખુલા હે કહી રેલવે સ્ટેશન બુલાયા ઓર પકડ કે સુરત લે આયી હે, મુજ પર નાબાલિક લડકી કો ભગા લે જાને કા આરોપ લગા હે સુરત સિવિલ હોસ્પિટલમાં DNA ટેસ્ટ માટે લવાયેલા આરોપીએ પોતાના નિવેદનમાં પણ પોલીસ ફિલ્મી ડાયલોગ સંભળાવી પકડી લાવી હોવાનું જણાવ્યું હતું

Videos similaires