સુરતઃછેલ્લા થોડા દિવસોથી વરાછા વિસ્તારોમાં ચોરીઓની ઘટનાઓ વધી રહી છે ત્યારે ચાદર ગેંગ ફરી સક્રિય બની હોય તેમ કાપડની દુકાનને મહિલા તસ્કરે નીશાને લીધી હતી અને દુકાનમાંથી અંદાજે બે લાખની રોકડ સહિત મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ જતાં વરાછા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે