બંધ બન્યા બાદ 12 હજાર વર્ષ જૂનું હસનકીફ શહેર અમુક અઠવાડિયામાં જળમગ્ન થઇ જશે

2019-08-29 4,979

તુર્કીના હસનફીક શહેરમાં ઇલિસુ બાંધ બનવાના કારણે 12 હજાર વર્ષ જૂનું શહેર અઠવાડિયામાં જળમગ્ન થઇ જશે એવું કહેવાય છે કે આ શહેર મેસોપોટામિયાની સૌથી જૂની વસાહતો પૈકીનું એક છે ઇલિસુ બાંધ તુર્કીનો ચોથો સૌથી મોટો બાંધ હશે આ પરિયોજના વર્ષોથી વિવાદોમાં ઘેરાયેલી છે બાંધના કારણે ગત વર્ષે 600 વર્ષ જૂની મસ્જિદને અન્ય સ્થાને શિફ્ટ કરવામાં આવી હતી રિપોર્ટ પ્રમાણે બાંધ બનવાથી 80 હજારથી વધુ લોકો બેઘર થઇ જશે

Videos similaires