હરિયાણામાં ટોલ બૂથ પર મહિલા કર્મચારીને કાર ચાલકે લાફા માર્યા

2019-08-29 95

હરિયાણાથી એક ચોંકાવનારા cctv સામે આવ્યા છે, જેમાં ગુરુગ્રામ પાસે એક ટોલ બૂથ પર મહિલા કર્મચારી સાથે મારપીટ થઈ હતીટોલના પૈસા માગતા મહિલાને કાર ચાલકે થપ્પડો મારી હતીમહિલાએ પણ સામે હિંમતપૂર્વક પ્રતિકાર કર્યો હતોખેડકીદૌલા ટોલ બૂથ પરની આ ઘટનાના CCTV વાઈરલ થઈ રહ્યા છે

Videos similaires