‘ઝોયા ફેક્ટર’માં પોતાની લાઇફમાં અનલકી પણ ક્રિકેટ માટે લકી બની સોનમ

2019-08-29 1,588

સોનમ કપૂરની મચ અવેઇટેડ ફિલ્મ ધ જોયા ફેક્ટરનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે ફિલ્મમાં સોનમના અપોઝિટ સાઉથના સુપરસ્ટાર દુલકર સલમાન છે ફિલ્મની કહાની ક્રિકેટની આસપાસ ફરે છે જેમાં પોતાની લાઇફમાં પોતાની અનલકી માનતી સોનમ ક્રિકેટની દુનિયામાં લકી ચાર્મ બની જાય છે ફિલ્મ 20 સપ્ટેમ્બરે રિલીઝ થશે, જેને અભિષેક શર્માએ ડાયરેક્ટ કરી છે

Videos similaires