અમદાવાદ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વિજય રૂપાણીએ ઈલેક્ટ્રિક બસોનું અને રાણીપના બેટરી સ્વેપ સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું ત્યારબાદ વૃક્ષારોપણ કર્યું હતું વૃક્ષારોપણ બાદમાં અમિત શાહે સંબોધનમાં જણાવ્યું હતું કે, કોઈ છોકરો ટ્રાફિક નિયમના પાલન સંકલ્પ લે તો પરિવર્તન લાવી શકે છે મહિલાઓ થેલીમાં શાક લાવવાનો સંકલ્પ કરે તો પણ દેશ બદલાઈ શકે